મલય શાહ

મલય શાહ

મલય શાહ

સમગ્ર જિંદગી ટેલી અને એકાઉન્ટસમાં જમા-ઉધાર તેમજ લેવડ દેવડ અંગે વ્યાવસાયિક જીવન જીવ્યા પછી હવે સંપૂર્ણ પણે નિવૃત્ત જીવન વ્યતિત કરે છે, મુખ્ય કામ મજા કરવાનુ, ટેસ્ટી ટેસ્તી જમવાનું, વૉટ્સ અપની દુનિયા સાથે હરપળ જોડાયેલા રહેવાનું, હસવાનું અને હસાવવાનું. ગંભીર વાતને પણ મજાક બનાવીને કહેવાની અનોખી સ્ટાઇલ. ફૉન પર વાતો કરવાની નિરાળી સ્ટાઇલ. પત્તા રમવાનો શોખિન.

ઝડપથી વિશ્વાસ ભાગ્યે જ મૂકે, નાણીને નાણીને કામ આગળ વધારે…. પણ મનમોજી, મસ્તરામ અને જિંદાદિલ ઇન્સાન એટલે મલય શાહ.

સાહિત્ય સર્જન

જૉક્સ

સહેજ પણ ચોટ ન લગે અને પેટ પકડીને હસવા મજબૂર કરે તેવી નિર્દોષ વાણીમાં રજૂઆત એટલે મલયની જૉક્સ

ડાયરી

રોજે રોજ બનતી ઘટનાઓ પર આગવું ચિંતન કરવાનો સ્વભાવ. પછી સોસાયટીમાં પાણીની સમસ્યા હોય કે અમેરિકામાં કોઇની હત્યા થઇ હોય! મલયના આ વિચારોની રજૂઆત એટલે એની ડાયરી