લીલો ઉજાસ – નવલકથા

‘સમભાવ’ દૈનિકની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થયેલી નવલકથા
દિવ્યેશના પિતરાઈ ભાઈ અને ભાભીને સસ્નેહ અર્પણ

‘લીલો ઉજાસ’- પછી? – આમુખ

અનુક્રમણિકા

૧. ફૉનનું રહસ્ય

પ્રકરણ – ૨. અમંગળની શંકા

પ્રકરણ – ૩ વળી પાછા ચોવીસ કલાક…!

પ્રકરણ –  ૪ મનીષાને બોલતી કરે તેવું કોણ?

પ્રકરણ – ૫ તદ્દન રેઢિયાળ છોકરી છે!

પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી

પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ

પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?

પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?

પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?

પ્રકરણ – ૧૧ – ફ્રિજિડીટી – મનીષાની માનસિક સમસ્યા?

પ્રકરણ – ૧૨ – પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત

પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ

પ્રકરણ – ૧૪ – અને મનીષા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી!

પ્રકરણ – ૧૫ – સાધ્વી થવાનો મનીષાનો વિચાર કેટલો વાજબી?

%d bloggers like this: