
‘શિખરયાત્રા’ એ કોઈ શાસ્ત્રની વાતો નથી. એ એક વિશાળ આકાશી દરિયાની યાત્રા છે. વચ્ચે વચ્ચે દીવાદાંડીઓ આવતી હોવા છતાં દિશા તો અનુભૂતિની જ છે. અનુભૂતિની વિશેષતા એ છે કે એને કદી ‘સાચી’ કે ‘ખોટી’નું લેબલ લગાડાતું નથી. અનુભૂતિ કેવળ અનુભૂતિ જ હોય છે.
અર્પણ

Within me

અનુક્રમણિકા
આમુખ – અનુભૂતિની યાત્રા – દિવ્યેશ ત્રિવેદી
પ્રાસ્તાવિક – શિખરયાત્રા – જીવનના દર્શનનો વિચારયજ્ઞ – દેવહુમા
૩. ઇષ્ટ અને અનિષ્ટ
૪. ધર્મ વૈવિધ્ય
૫. ક્રાંતિની ક્ષણ
૬. મૌનનો મહિમા
૭. જીવન-ઉત્સવ
૮. ઓમકાર
૯. પૂર્ણત્વ અને શૂન્યત્વ
૧૦. સંન્યાસ
૧૧. કામ અને રામ!
૧૨. વિરોધાભાસ
૧૩. આકાશની ભાષા
૧૪. સાક્ષીત્વ
૧૫. ભાન અને ભક્તિ
૧૬. અકસ્માતનો અવસર
૧૭. વ્યક્તિ અને નિયતિ
૧૮. દેહ એક મંદિર
૧૯. આંસુની ભાષા
૨૦. ધર્મ અને ધારણા
૨૧. ધર્મ અને સંસ્કૃતિ
૨૨. ધર્મ અને નીતિ
૨૩. ધર્મ અને વિજ્ઞાન
૨૪. ધર્મ અને પર્યાવરણ
૨૫. કલા અને ધર્મ- रसो વૈ सः
૨૬. ઈશ્વર કયાં છે?
૨૭. અસ્તિત્વના પડઘા
૨૮. અસ્તિત્વનો ચમત્કાર
૨૯. સત્વની સાધના
૩૦. તિતિક્ષા અને સહ- અસ્તિત્વ
૩૧. નચિકેતાની ચેતના
૩૨. જ્ઞાન-વિજ્ઞાનનો દરવાજો
૩૩. જીવનનું સત્ય
૩૪. સ્વધર્મની ઓળખ
૩૫. સ્વધર્મની યાત્રા
૩૬. કેમ અને કેવી રીતે?
૩૭. પ્રાર્થના
૩૮. સંકલ્પ એ જ મહાશક્તિ
૩૯. માહિતી અને જ્ઞાન
૪૦. વિશ્વાસ અને શ્રધ્ધા