સાઈકોગ્રાફ

મનોવૈજ્ઞાનિક તથ્યોને સમજવાનો નમ્ર પ્રયાસ
દિવ્યેશના પરમ મિત્ર અને ભાભીને અર્પણ કરેલું પુસ્તક – ‘સાઈકોગ્રાફ’

પ્રસ્તાવના – માનવ મનનું સૉફ્ટવેર – શ્રી રજનીભાઈ વ્યાસ

આમુખ – મન, વર્તન અને સ્વભાવને સમજવાની મથામણ – દિવ્યેશ ત્રિવેદી

અનુક્રમણિકા

૧. સતામણીનું સત્ય

૨. હિંસા-હુલ્લડમાં પ્રદૂષણ

૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ

૪. ‘બૉડી લેંગ્વેજ’નું વિજ્ઞાન

૫. ટેલિફોન રોમિયો – રોષ કરવો કે દયા ખાવી?

૬. માહિતીનો મરણતોલ વિસ્ફોટ

૭. હૃદયની વાત અને મનની ભાષા!

૮. દીકરો કે દીકરી?

૯. કુદરતના કામમાં દખલ!

૧૦. રમકડાં માટે રમકડાંની પસંદગી

૧૧. શહેરો ફૂલે છે, મન સંકોચાય છે!

૧૨. સમી સાંજે ઊગતા સૂરજની શોધ!

૧૩. એષણાઓનું પોસ્ટમોર્ટમ

૧૪. ચોરનારની ચારેય આંખ બંધ

૧૫. મિલે સૂર મેરા તુમ્હારા …

૧૬. ગોસીપ: નવરાશે નખ્ખોદ 

૧૭. માહિતીના વિસ્ફોટથી અજવાળું કે અંધારું?

૧૮. નૈતિક સ્ખલન શા માટે?

૧૯. સફળ સ્ત્રીની પાછળનો પુરુષ

૨૦. મન કે હાર  હૈ!

૨૧ યાતનાની પાનખરમાં ચીમળાતાં ફૂલ!

૨૨. આપણો ઉપચારક આપણી જ ભીતર!

૨૩. પ્રભુના પયગંબરોને શેતાનિયતનાં ઝેર

૨૪. સુખી માણસની ઊંઘ

૨૫. ચિત્તના ચબૂતરે વતનનો માળો!

૨૬. ભૌતિક અને માનસિક ભંડાર!

૨૭. ઠાકરવચનનું માનસિક ઓપરેશન

૨૮. વસ્ત્રપસંદગીનાં મૂળ કયાં પડ્યા છે?

૨૯. શ્રદ્ધામય પ્રાર્થના: દર્દી માટે છેલ્લો ઉપચાર!

૦. દોષારોપણનો વૈશ્વિક રાજરોગ!

૩૧. વિકાસ અને સિદ્ધિનાં સપનાં અધૂરાં

૩૨. નામ મોટાં, સંતાન ખોટાં?

૩૩. માનસિક રસ-રુચિની આર્થિક સમસ્યા

૩૪. ઘટ ઘટમાં ઘોંઘાટનું ઘર!

૩૫. આપણે નર્કના નિર્માતા

૩૬. ભ્રષ્ટાચારની માનસિકતાનો એકસ-રે

Credits to Images

https://miuc.org/why-study-psychology/

%d bloggers like this: