૨૨ આજે મેં મને અણદીઠેલી દેખી

આજે મેં મને અણદીઠેલી દેખી,

‘બ્લેક હોલ’માં સટાસટ સરકતી દેખી.

ભંડકિયામાં નજર કરું તો,

ગભરુ બે આંખોમાં ફરકતી દેખી.

નથી આકાશ સામે મીટ માંડવી,

સાંકળોને ફરીને ફરી બાંધતી દેખી.

મારાથી છૂટું, પણ તારાથી કેવી રીતે,

બે હાથ નિરંતર ફેલાવતી દેખી.

અરીસા સામે કરું પ્રશ્નો,

પડછાયાઓમાં ખુદને ફેંદતી દેખી.  

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

  1. ” Aaje me mane anditheli dekhi” a nice mysterious poem. Since the creation of this Univers, all our if so is the only purpose to find out who am I? But by the time u realise, u are lost to black hole. So pitiable situation? An unending search but beautiful journey.

    Like

  2. yes, It’s an unending journey and yet not easy. It is painful. But it is like that only. May be then you have the ‘ સચ્ચિદાનંદ’ સ્વરુપ.

    Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: