વાત ચલાવે વાત,
સળગી ગઇ છે રાત!
આગળ પાછળ શું,
કેવળ તારા હાથ!
સૂના ઘરમાં કોણ?
શાનો આ ઉત્પાત?
ભીંતો ભૂંસતી જાય,
તેં પાડેલી ભાત!
દર્પણ કોરું કેમ?
આવો કેવો સાથ?
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
વાત ચલાવે વાત,
સળગી ગઇ છે રાત!
આગળ પાછળ શું,
કેવળ તારા હાથ!
સૂના ઘરમાં કોણ?
શાનો આ ઉત્પાત?
ભીંતો ભૂંસતી જાય,
તેં પાડેલી ભાત!
દર્પણ કોરું કેમ?
આવો કેવો સાથ?
ઋતુ છે વર્ષની
કોરો છે પથ?
પંક્તિ ઓ કવિતામાં
ન સમજાય તેવી વાત
LikeLike