દીવાલ પર પછડાય પડછાયો
શ્વાસમાં આભાસ પડઘાયો
એકાંતને અજવાળવા ટહૂકો
ભડકે બળી ચોપાસ પથરાયો
આખું જંગલ હાંફતું લાગે
આંખો પર તો પહાડ ખડકાયો
તારા વણે છે રાતનો માતમ
ને ખીણમાં અજવાસ પથરાયો
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
દીવાલ પર પછડાય પડછાયો
શ્વાસમાં આભાસ પડઘાયો
એકાંતને અજવાળવા ટહૂકો
ભડકે બળી ચોપાસ પથરાયો
આખું જંગલ હાંફતું લાગે
આંખો પર તો પહાડ ખડકાયો
તારા વણે છે રાતનો માતમ
ને ખીણમાં અજવાસ પથરાયો