ઝાંઝવાંમાં જળ નથી,
ચાટલામાં છળ નથી!
ઘોરતા આકાશમાં,
ગરજવાનું બળ નથી!
આંખમાં અંધારપટ,
હોઠ પર તો સળ નથી!
હાથમાં દરિયો વહે,
પણ તરસને તળ નથી!
શ્વાસ છેલ્લા છે છતાં,
મોતની આ પળ નથી!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
ઝાંઝવાંમાં જળ નથી,
ચાટલામાં છળ નથી!
ઘોરતા આકાશમાં,
ગરજવાનું બળ નથી!
આંખમાં અંધારપટ,
હોઠ પર તો સળ નથી!
હાથમાં દરિયો વહે,
પણ તરસને તળ નથી!
શ્વાસ છેલ્લા છે છતાં,
મોતની આ પળ નથી!
સાવ સાચી વાત છે.
LikeLike