તરસે નગર જ્યાં ધોધમાર,
વરસે નિસાસા ધોધમાર!
ચાંદા વિનાની રાતમાં,
સૂરજ ગળે છે ધોધમાર!
એકાંતનો આ ઓરડો,
ને મૌન પાછું ધોધમાર!
મૃત્યુ પછીના કાળમાં,
જીવન મળ્યું છે ધોધમાર!
તદ્દન નકામી વાતમાં,
અર્થો ફળ્યા છે ધોધમાર!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
તરસે નગર જ્યાં ધોધમાર,
વરસે નિસાસા ધોધમાર!
ચાંદા વિનાની રાતમાં,
સૂરજ ગળે છે ધોધમાર!
એકાંતનો આ ઓરડો,
ને મૌન પાછું ધોધમાર!
મૃત્યુ પછીના કાળમાં,
જીવન મળ્યું છે ધોધમાર!
તદ્દન નકામી વાતમાં,
અર્થો ફળ્યા છે ધોધમાર!
✌✌✌
LikeLike