તમે કહો તે નામ,
તમે કહો તે ગામ!
ઘટા બની ઘનઘોર,
ઉજાસનું શું કામ!
બધાં હતાં ચકચૂર,
કહ્યું નહીં કે થામ!
કળા કરે ના મોર,
નથી મજામાં રામ!
ફરે ધજામાં કાળ,
નથી હ્રદયમાં હામ!
હવે બધું લઇ લો,
નહીં કરું હું દામ!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
તમે કહો તે નામ,
તમે કહો તે ગામ!
ઘટા બની ઘનઘોર,
ઉજાસનું શું કામ!
બધાં હતાં ચકચૂર,
કહ્યું નહીં કે થામ!
કળા કરે ના મોર,
નથી મજામાં રામ!
ફરે ધજામાં કાળ,
નથી હ્રદયમાં હામ!
હવે બધું લઇ લો,
નહીં કરું હું દામ!