આકાશને હું લાવ્યો,
વરસાદ સાથે આવ્યો!
તારા ખરે જંગલમાં,
સૂરજ સમીપે આવ્યો!
કાંટા હતા ચોપાસમાં,
ફૂલો થયાં પડછાયો!
પારસમણિને અડકી,
ક્યાં ક્યાં પછી અટવાયો!
ખોબા સમાણું પાણી,
દરિયા મહીં હું નાહ્યો!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
આકાશને હું લાવ્યો,
વરસાદ સાથે આવ્યો!
તારા ખરે જંગલમાં,
સૂરજ સમીપે આવ્યો!
કાંટા હતા ચોપાસમાં,
ફૂલો થયાં પડછાયો!
પારસમણિને અડકી,
ક્યાં ક્યાં પછી અટવાયો!
ખોબા સમાણું પાણી,
દરિયા મહીં હું નાહ્યો!