૧૦. રણથંભોરની શાન ઝાંખી પડી રહી છે!

10. The Glamour of Ranthambhore is diluting!

જોગી મહેલ, રણથંભોર

લગભગ ૩૦ ક્લિોમીટરના વિસ્તારમાં  પથરાયેલા દેશના એક આગળ પડતા અભ્યારણ્યની આ વાત છે. નામ એનું રણથંભોર છે.

રણથંભોર તબાહીના કગાર પર ઊભું છે. પર્યાવરણ દિન, સપ્તાહ અને માસની ઉજવણીઓ થતી રહે છે, માઇક ગજાવાતાં રહે છે, થોકબંધ લેખો લખાય છે અને ટી.વી.ના પડદાને ખીચોખીચ ભરી દેવાય છે, છતાં તબાહીના તાંડવને હાથ દઈ શકાતો નથી!.

રણથંભોરનો કિલ્લો અને જોગી મહેલ એક વખત જેણે જોયો એના મનમાં સદાકાળ એની છબિ કંડારાઈ જાય છે. દેશી-વિદેશી મહાનુભાવો માટે એ એક અનિવાર્ય આકર્ષણ છે.

જોગી મહેલ, રણથંભોર

હીં ખરેખરો ઝઘડો વન અધિકારીઓ અને પોતાનાં ઢોર -ઢાંખર ત્યાં જ ચરાવવાનો આગ્રહ સેવતા ગ્રામવાસીઓ વચ્ચે છે. આવો ઝઘડો જો કે અનેક જંગલ વિસ્તારોમાં  છે.

પરંતુ આપણી મત-બેંક્ની રાજનીતિ આવા ઝઘડા નિપટાવવાને બદલે દૂર બેઠી બેઠી ખંધુ સ્મિત વેર્યા કરે છે. નથી તો તેઓ ગ્રામવાસીઓને વિકલ્પ આપી શકતા કે નથી તો જંગલોને બચાવી શકતા.

મૂળ સવાલ જ કદાચ દાનતનો છે!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s