12. First Save, then plant!

ઉછેરવાની ક્લા અને ઉછેરવાના વિજ્ઞાનની એક નારીથી વિશેષ કોને જાણકારી હશે?
વૃક્ષો વાવવાની ઝુંબેશ પછી, પહેલાં તો જે છે એને બચાવવાની ઝુંબેશ ઉપાડવી પડશે. વૃક્ષોને કપાતાં અટકાવીને એમના જતનની જવાબદારીથી જો નારીને સભાન કરી શકાય તો નારી એને પોતાના બાળકની જેમ સાચવશે.
પોસ્ટરો ઉતરાવીને જ પોતાના કાર્યની ઈતિશ્રી સમજતી મહિલા સંસ્થાઓ, તમે કંઇ સાંભળ્યું?
