17. Air Conditioners of Nature!

પ્રાણવાયુ અને શીતળતા આપતાં આ વૃક્ષો પ્રત્યે મનથી અનુગ્રહ દાખવીએ.
એક ઘટાદાર વૃક્ષ વાતાવરણમાં કેટલી ઠંડક પ્રસરાવતું હશે એનો અંદાજ છે?
એક ઘટાદાર વૃક્ષ દસ એરકન્ડીશનર મશીનો જેટલી ઠંડક હવામાં ઉમેરે છે.
અમદાવાદ જેવા શહેરોમાં ત્રણ ઋતુઓ હોય છે– ગરમીની, વધુ ગરમીની અને કાળઝાળ ગરમીની આવા શહેરમાં એક લાખ વૃક્ષો હોય તો શહેરને એક જ ઝાટકે દસ લાખ એર–કન્ડીશનર મશીનોની ઠંડક મળે!
ઠંડા દિમાગથી વિચારવા જેવી વાત નથી?