અશાંત!
અસ્થિર!
જીવનનો પટ.
સદા ય ઝટપટ
સદા ય ખટપટ
સદા ય ચટપટ
બની રહ્યું જીવન શું વિકટ!
સદા અંધ
માનવ નયનન પટ
સદા બંધ અંતરપટ
ક્યારે જોશે માનવ
માનવતાને નિજની નિકટ?
ક્યારે મુક્ત થશે
આ ચીકટ?
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
અશાંત!
અસ્થિર!
જીવનનો પટ.
સદા ય ઝટપટ
સદા ય ખટપટ
સદા ય ચટપટ
બની રહ્યું જીવન શું વિકટ!
સદા અંધ
માનવ નયનન પટ
સદા બંધ અંતરપટ
ક્યારે જોશે માનવ
માનવતાને નિજની નિકટ?
ક્યારે મુક્ત થશે
આ ચીકટ?