૧૯. કે’વું પડે.. નિજ પ્રતિમાને જોઈ અરીસે પ્રાધ્યાપક છે બબડે, ‘આ લબાડને જોયો છે. ક્યાં??? મારી યાદદાસ્ત કાં ગબડે? Share this:ShareFacebookWhatsAppEmailLinkedInTumblrPinterestTwitterLike this:Like Loading... Related By Smita Trivedi અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે. View all of Smita Trivedi's posts.