મારો લાગ્યો નંબર
મુજને ચશ્મા આપો.
રૂડી રૂપાળી ફ્રેમ
ચડાવી ચશ્મા આપો
પરદેશી કો ફ્રેમ
મઢાવી ચશ્મા આપો
લેન્સ તણી ના પરવા
અમને ચશ્મા આપો.
ચમકંતા દમકંતા
અમને ચશ્મા આપો
સીધા સાદા ચશ્મા જોઈ
ચડે ધ્રૂજારી.
અમે રહ્યા ભાઈ ફ્રેમપૂજારી.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
મારો લાગ્યો નંબર
મુજને ચશ્મા આપો.
રૂડી રૂપાળી ફ્રેમ
ચડાવી ચશ્મા આપો
પરદેશી કો ફ્રેમ
મઢાવી ચશ્મા આપો
લેન્સ તણી ના પરવા
અમને ચશ્મા આપો.
ચમકંતા દમકંતા
અમને ચશ્મા આપો
સીધા સાદા ચશ્મા જોઈ
ચડે ધ્રૂજારી.
અમે રહ્યા ભાઈ ફ્રેમપૂજારી.