સંબંધોના તાણાવાણા
અરસપરસની ગરજ છે.
ભવોભવનો સંગાથ કેવો,
માની લીધેલું કરજ છે.
તારા દુઃખમાં મારું સુખ,
છેડી આ કેવી તરજ છે.
માયાની આ જૂઠી દુનિયા,
તારા શરણની અરજ છે.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
સંબંધોના તાણાવાણા
અરસપરસની ગરજ છે.
ભવોભવનો સંગાથ કેવો,
માની લીધેલું કરજ છે.
તારા દુઃખમાં મારું સુખ,
છેડી આ કેવી તરજ છે.
માયાની આ જૂઠી દુનિયા,
તારા શરણની અરજ છે.
Smita Ji if possible please ring me on 9820591809 Cousin of DK
LikeLike
Respected Shri Kiranbhai, Your response made me delighted. I wish you will visit this website and make
‘અનુસંધાન’ with your younger brother. With warm regards….
LikeLike