નોળવેલની ગરજ સારતું પુસ્તક – શ્રી પરેશ પંડ્યા

( ‘સેલ્ફ મેનેજમેન્ટ’ પુસ્તકની પ્રસ્તાવના ) વર્ષો પહેલા એક અંગ્રેજી પુસ્તક વાંચ્યું હતું. તેના પ્રથમ પ્રકરણનું નામ ખૂબ અસરકારક હતું. “Most Important Person in The World.” આ જગતની મહત્ત્વની હયાત વ્યક્તિ. તમે જાણો છો તે કોણ છે? તમે – તમે પોતે. આ વાત સ્વીકારતાં કદાચ ખચકાટ થાય. કદાચ ન પણ સ્વીકારાય. પરંતુ આ સત્ય છે.… Continue reading નોળવેલની ગરજ સારતું પુસ્તક – શ્રી પરેશ પંડ્યા

‘સેલ્ફ મેનેજમેન્ટ’ – ખુદને સંભાળવાના કિમિયા

  જીવન એક નિરંતર પ્રવાહ છે, આપણે તેમાં વહેવાનું હોય છે. પણ આપણે કદાચ ખૂબ ઝડપથી તરીને સામે પ્રવાહે પહોંચી જવું હોય છે, અને એટલે જ ક્યારેક તણાઈ જઈએ છીએ, અને આપણને એમ લાગે છે કે, આપણે તો બીજા બધાથી ખૂબ આગળ નીકળી ગયા છીએ, પણ જ્યારે ગોથાં ખાઈએ અને ડૂબતાં હોઈએ ત્યારે સમજાય છે… Continue reading ‘સેલ્ફ મેનેજમેન્ટ’ – ખુદને સંભાળવાના કિમિયા