૪. સફેદ રૂમાલ!

પ્રેમમાં અનોખી તાકાત છે. તે ભલભલી મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરી શકે છે. વળી નિસ્વાર્થ પ્રેમને તો કોઈ સીમા જ નથી. તેને માટે કોઈ જ અજનબી નથી. આવો પ્રેમ મૃતપ્રાય લોકોમાં પણ પ્રાણ ફૂંકી શકે છે.

૩. કંઇ મોડું ન થઇ જાય!

ભૌતિક સુખોની દોડ પાછળ માણસ પોતાના જ સ્વજનો સાથે જીવવાનું અને જીવનની અસલી મજા માણવાનું ચૂકી જાય છે. જીવી લો!! કંઇ મોડું ન થઇ જાય!

૨. સુખદ સ્મૃતિ

ન્યૂયોર્કના એક થિયેટરમાં આવતીકાલથી નવી ફિલ્મ શરૂ થવાની હતી. તેની ટિકિટ લેવા માટે આજથી મોટી ‘ક્યુ’ લાગી હતી. કેટલાક તો રાતથી જ સૅંન્ડવિચીઝના પેકટ લઇ ‘ક્યુ’ માં ઊભા હતા. સિનેમાનો મેનેજર વ્યવસ્થા જોવા એક લટાર મારવા નીકળ્યો. ત્યાં તેની સામે જ એક વૃદ્ધ સ્ત્રી ‘ક્યુ’ માં ઢળી પડ્યા. કેટલાક કલાકો સુધી તડકામાં ઊભા ઊભા થાકી… Continue reading ૨. સુખદ સ્મૃતિ

૧. સોન્યા

          સોન્યા એટલે પ્રોફેસર અરુણ શાહની ત્રીજા નંબરની દીકરી. અરૂણ શાહ મનોવિજ્ઞાનના પીઢ, અનુભવી અને વિદ્યાર્થી પ્રિય અધ્યાપક. આમ તો અરૂણની મોટી દીકરી છે પૂર્વી – બહુ હોશિયાર – ભણવામાં તેમજ ઘરકામમાં. વચેટ દીકરો કાનન ભણે છે, તેથી વધારે ચેસ અને બેડમિન્ટન રમે છે. પૂર્વી પંદરની, કાનન તેરનો અને સોન્યા દસની. એક એસ.એસ.સી.માં બીજો નવમામાં… Continue reading ૧. સોન્યા