૪. શિસ્ત વિના શોભે નહીં – શું રમત કે શું લોકશાહી!

આપણા રાષ્ટ્રમાં ત્યારે સોનાનો સૂરજ ઉગશે જયારે નાગરિકોના લોહીના બુંદેબુંદે શિસ્ત વ્યાપેલું હશે. લોકો સમષ્ટિના સુખમાં જ પોતાનું સુખ જોતા થશે, અને ત્યારે જ સાચા અર્થમાં આપણે લોકશાહી દીપાવી છે એમ કહેવાશે.

૩. બાળકોને સજા કરવી જોઈએ કે નહીં?

આજના બાળકો કહ્યામાં નથી, તેઓ પર સજાની પણ અસર થતી નથી. તેઓમાં સુટેવોનું ઘડતર કરવા માટે શું કરવું?

૨ હું પૂજનીય કોને ગણું છું?

પૂજ્યભાવ જાતે કેળવવાની જરૂર છે. પોતાના અનુભવથી કોઇના પ્રત્યે શીશ ઝૂકાવવાની અંતઃકરણથી ઇચ્છા થાય તે સાચો પૂજ્યભાવ. સામાન્ય રીતે સમાજમાં કેળવાતા પૂજ્યભાવો શીખવાડેલા, લાદેલા અને દંભથી ઢંકાયેલા હોય છે. જો સાચો પૂજ્યભાવ હશે તો વ્યક્તિ નકલ નહીં અનુસરણ કરશે.

૧. “ભૌતિક સમૃદ્ધિ સુખ-શાંતિનો સાચો માર્ગ નથી” એ આધુનિક યુગમાં સાચું છે ખરું?

        આવા બીજા બે ત્રણ પ્રશ્નો પૂછવા જેવા છે.         બે વત્તા બે બરાબર ચાર થાય – એ આધુનિક યુગમાં સાચું છે ખરું?         સૂર્ય પૂર્વમાં ઊગી પશ્ચિમમાં આથમે છે – એ આધુનિક યુગમાં સાચું છે ખરું?         આવા સનાતન સત્યો કદી ખોટા હોઇ શકે ખરા?         ભૌતિક સમૃદ્ધિ સુખ શાંતિનો સાચો માર્ગ નથી –… Continue reading ૧. “ભૌતિક સમૃદ્ધિ સુખ-શાંતિનો સાચો માર્ગ નથી” એ આધુનિક યુગમાં સાચું છે ખરું?