૨૧. એક ખતરનાક આગાહી!

પર્યાવરણ પ્રેમીઓ એવી આગાહી કરે છે કે હજુય જો આપણે હવાના પ્રદૂષણને નહિ રોકીએ તો પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓ અને પક્ષીઓ જીવી શકશે નહિ.