૨૭મા પ્રકરણમાં મનીષા અને રીતેશના લગ્ન કરવાનું નક્કી થાય છે, પણ રીતેશની અયોગ્ય માંગણીથી મનીષા છેડાઈ પડે છે અને આજીવન લગ્ન જ ન કરવા એવું મનોમન નક્કી કરી લે છે. આ બાજુ નયન સોનલ પાસે એ કબૂલે છે કે તે મનીષાને અનહદ ચાહે છે.
Tag: નપુંસકતા
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૩ – વહેરાતાં સપનાં
૨૩મા પ્રકરણમાં ઉદય અને મનીષા દેશના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રભારીની મુલાકાત લે છે. ડૉક્ટર તેઓની સેક્સની સમસ્યા વિશે વિસ્તારથી સમજાવે છે. મુલાકાત પછી ઉદયને લાગે છે કે જિંદગીના તેના તમામ સપનાંઓ વ્હેરાઈ ગયાં છે.