૨૩. સ્વાર્થ પણ ઓળખાતો નથી!

જન્મથી મૃત્યુ સુધી સાથ આપતા વૃક્ષનું જતન કરવું એ બાળકને ઉછેરવા જેવી પ્રાથમિક ફરજ હોવા છતાં સ્વાર્થનો માર્યો માનવી કુહાડીઓ આમથી તેમ ફંગોળ્યા કરે છે. જંગલો ઉશેટીને ત્યાં એને ધુમાડા ઓકતી મસમોટી ચીમનીઓનાં સપનાં આવે છે.

રર. ઇતિહાસની ચાદરનાં લીરાં ઊડે છે!

અહીં ટેન્કરો અને બળદગાડાં પર સવાર થઈને પાણી આવે છે, આવતાં થોડુંક ઢોળાય છે અને ધરતીનું તરસ્યું ગળું છમકારો કરી ઊઠે છે. પાણી માટેની આ તડપ જંગલોના વિનાશને પગલે જો માળવાની છે, તો આવતીકાલે દેશના કોઈ પણ ખૂણે આવેલા કોઇક તાળવા કે બાવળાની પણ થઈ જ શકે છે!

૨૦. ખટકે તો જ એ અટકે!

20. Only if it hurts then he stops! ‘જીવો જીવસ્ય ભોજનમ્’ એ ભલે કુદરતનો ક્રમ હોય,પરંતુ જે જીવન બક્ષતું હોય, જીવનની રક્ષા કરતું હોય અને જીવનનું જતન કરતું હોય અને એવાં કુદરતી તત્ત્વોમાં પણ ઝેર ઘોળવાની વૃત્તિને તો કુદરતનો ક્રમ કઈ રીતે કહી રોકાય? પાણી કુદરતની અણમોલ ભેટ છે. પાણી વિના કેવી હાલત થાય છે… Continue reading ૨૦. ખટકે તો જ એ અટકે!