૨૦. રમૂજ: લગાડવા જેવો ચેપ!

સામાન્ય માણસ માટે જિંદગી અવશ્ય એક જંગ છે. દરેક ક્ષેત્રે એણે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવાનો હોય છે. સતત એણે સંઘર્ષમાંથી પસાર થવાનું હોય છે. પરંતુ એ સંઘર્ષ જયારે ભારણ બની જાય ત્યારે એ કપરો લાગે છે. હળવાશ બધી જ સ્પર્ધાઓને અને બધા જ સંઘર્ષને સરળ બનાવી દે છે.

૩. હાસ્ય કસુંબલ – ૩

જજ સાહેબે ચતુરને કાર એક્સિડન્ટના કેસમાં માસૂમ સમજીને છોડી કેમ મૂક્યો?
ચતુર પોતાની ફજેતી હોશિયારીપૂર્વક કેવી રીતે કહેતો હતો?
ચતુર તરસનો ઝડપી ઉકેલ કેવી રીતે લાવ્યો?

૨. હાસ્ય કસુંબલ – ૨

લગ્ન પછી ભીખો ગુમસૂમ કેમ થઇ ગયો?
ચમેલીના ચાર છોકરા ક્યાં ગાયબ થઇ ગયા?
ગર્લફ્રેન્ડ ચંપાને પસ્તાવો શાનો થયો?