સોનલ આત્મકથામાં સ્ત્રી અને પુરૂષ અંગેના પોતાના વિચારો જણાવે છે. સ્ત્રી સશક્તીકરણ અંગે જે કંઈ કાર્યક્રમો ચાલે છે તે સાચી દિશામાં થતાં નથી, તેવું સ્પષ્ટ માને છે. પોતે સ્વતંત્ર રહી શકે તે માટે લગ્ન નહીં કરવાનો વિચાર કરે છે.
Tag: સ્ત્રી ચિત્ત
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૫ – સાધ્વી થવાનો મનીષાનો વિચાર કેટલો વાજબી?
જૂના જમાનામાં પણ કોઈ એક વાતને પ્રસરતા વાર નહોતી લાગતી. આજે તો જમાનો બદલાઈ ગયો છે. આજે તો કોઈ પણ વાત હવાની પાંખો પર સવાર થઈને ચારેબાજુ ફેલાઈ જાય છે. પાંખવાળા પંખી કરતાં પણ હવાનું પંખી ઝડપથી ઊડે છે…
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૨ – પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત
પુરુષ-ચિત્ત આક્રમક હોય અને બુધ્ધિથી વધુ વિચારે, જ્યારે સ્ત્રી-ચિત્ત સમર્પિત થઈ જાય અને લાગણીથી વિચારે… નયન ભલે પુરુષ હોય, એનું ચિત્ત તો સ્ત્રીનું જ છે. જેમ હું સ્ત્રી છું. પણ મારી પાસે પુરુષનું ચિત્ત છે!