૪. શિસ્ત વિના શોભે નહીં – શું રમત કે શું લોકશાહી!

આપણા રાષ્ટ્રમાં ત્યારે સોનાનો સૂરજ ઉગશે જયારે નાગરિકોના લોહીના બુંદેબુંદે શિસ્ત વ્યાપેલું હશે. લોકો સમષ્ટિના સુખમાં જ પોતાનું સુખ જોતા થશે, અને ત્યારે જ સાચા અર્થમાં આપણે લોકશાહી દીપાવી છે એમ કહેવાશે.