૪. વિદ્યાર્થીને ભણાવતા પહેલાં તેને ઓળખો

વિદ્યાર્થીને કેટલીક વાર આપણે ઉતાવળમાં સમજવામાં અન્યાય કરી બેસીએ છીએ. તેના સંજોગો અને વ્યક્તિત્વને જાણીને જ કોઇ નિર્ણય પર આવવું જોઈએ.

૩. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

“એ વિચારે ફૂલે ગજ ગજ છાતી,
હું ને મારી ભાષા બંને છે ગુજરાતી.”
– કવિ શ્રી નર્મદ
જય જય ગરવી ગુજરાત – ‘વિશ્વ ગુજરાતી ભાષા દિન’ની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન
આપ સહુ સાથે ગુજરાતીનું ગૌરવ કરું અને થોડી ચિંતા પણ!! મળીએ મળતાં રહીએ – ગુજરાતીમાં!

૨. અધ્યાપનનું મનોવિજ્ઞાન

વિદ્યાર્થી સાચા અર્થમાં શીખે અને જીવનમાં પણ પરિવર્તન લાવે તેવી રીતે શિક્ષક અધ્યાપન કરે તો શિક્ષણની પ્રક્રિયાને જીવંત બનાવી શકાય.

૧. ‘હું છું’ અને ‘હું નથી’

પોતાના હોવાનું વજૂદ ખાલીખમ લાગે અને શૂન્યતા અનુભવાય ત્યારની મનોવ્યથા