૧.તળેલું તડબૂચ

જૂના મકાનને વેચી દેવાની દીકરાની ઇચ્છા – દીકરીના લગ્નમાં કરિયાવર આપવા માટે ભેગી કરેલી બચત – આ બંને વચ્ચે ગટુકાકાની તડબૂચની માયા શો રંગ લાવે છે? હાસ્યપ્રધાન નાટક

૨ Yet Junior

સમવયસ્ક મિત્રોમાંથી કેટલાક પરણી જાય અને જે મિત્ર કુંવારો રહી ગયો હોય તેની મનોદશા દર્શાવતું કાવ્ય!