૧૪ મન-ઉપવન

મન હંમેશાં એકથી બીજી અતિ પર ઝોલાં ખાયાં કરે છે. પ્રકૃતિ પ્રતિ ક્ષણ આકર્ષે છે, પણ ફૂલદાન અને ફ્રેમમાં મઢાયેલાં ફોટાઓથી જ આપણે ટેવાઇ ગયાં છીએ. વિચારોની આપણી જ કેદમાંથી આપણે પોતે બહાર નીકળીશું?

૪ પ્યારું પ્યારું

મનની ચંચળતાનો કોઇ તાગ નથી. એકની એક બાબત એક ક્ષણે ગમે ને બીજી ક્ષણે નહીં. પણ જીવવું તો છૂટતું જ નથી.