પ્રેમની કોઇ સીમા અને પરિભાષા નથી,
બસ, એ એક અહેસાસ હોય છે.
સિર્ફ અહેસાસ હૈ હે રુહ સે મહેસૂસ કરો,
પ્યાર કો પ્યાર હી રહેને દો કોઇ નામ ન દો – – – ગુલઝાર સાહેબ.
Tag: Short Stories
૧ ઝંઝાવાત
જિંદગીનું બીજું નામ ઝંઝાવાત. ક્યારેક પરિસ્થિતિ ઝંઝાવાત સર્જે તો ક્યારેક માણસ પોતે હાથે કરીને ઝંઝાવાત સર્જતો હોય છે. સવાલ થાય કે પુરૂષ આખરે શોધે છે શું?