જન્મથી મૃત્યુ સુધી સાથ આપતા વૃક્ષનું જતન કરવું એ બાળકને ઉછેરવા જેવી પ્રાથમિક ફરજ હોવા છતાં સ્વાર્થનો માર્યો માનવી કુહાડીઓ આમથી તેમ ફંગોળ્યા કરે છે. જંગલો ઉશેટીને ત્યાં એને ધુમાડા ઓકતી મસમોટી ચીમનીઓનાં સપનાં આવે છે.
Tag: Water Pollution
૨૦. ખટકે તો જ એ અટકે!
20. Only if it hurts then he stops! ‘જીવો જીવસ્ય ભોજનમ્’ એ ભલે કુદરતનો ક્રમ હોય,પરંતુ જે જીવન બક્ષતું હોય, જીવનની રક્ષા કરતું હોય અને જીવનનું જતન કરતું હોય અને એવાં કુદરતી તત્ત્વોમાં પણ ઝેર ઘોળવાની વૃત્તિને તો કુદરતનો ક્રમ કઈ રીતે કહી રોકાય? પાણી કુદરતની અણમોલ ભેટ છે. પાણી વિના કેવી હાલત થાય છે… Continue reading ૨૦. ખટકે તો જ એ અટકે!